અમદાવાદ : બાવળા-બગોદરા હાઈવે પર 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 3 વાહનો બળીને ખાખ, 2 લોકોના મોત...
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સેલ્ફ ડ્રાઈવમાં કાર લઇ બારોબાર કાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કરી 2 શખ્સોની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમે તમને આવા 5 ઉત્તમ અને સસ્તું ગેજેટ્સ વિશે જણાવીશું જે તમારી કારની સુંદરતા તો વધારશે જ પરંતુ તેને વધુ ઉપયોગી પણ બનાવશે.
'પપ્પા અહીં બહું જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઇ અને તમે આપડે બધા ફરીથી અહીં ફરવા આવીશું...
લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાની સૌથી મોટી રોયલ મોટરિંગ ઇવેન્ટમાંની એક 21 ગન સેલ્યુટ કોનકર્સ ડી'એલીગન્સ-2023નું આયોજન કરવામાં આવ્યું છે.