અંકલેશ્વર: ક્રાઇમ બ્રાંચનો સપાટો, બાયોડીઝલનો વેપલો કરતા 2 ઈસમોની ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાયો ડીઝલના મોટા જથ્થા સહિત કુલ 1.19 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાયો ડીઝલના મોટા જથ્થા સહિત કુલ 1.19 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ લઇ જતાં વિદેશી દારૂ ભરેલા ટ્રકને લઇ જતાં ટ્રક ડ્રાઇવર સહીત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ૪ પોલીસ કર્મચારીઓની પુછપરછ હાથ ધરતા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો.
અંદાડા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકે પ્રધાન મંત્રી અન્ન યોજનાનુ અનાજ બારોબાર વેચી દિહુ હોવાનું ધ્યાને આપતા પ્રાંત અધિકારી નૈતિકા પટેલ અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા
વસ્ત્રાલમાં આવાસ યોજનામાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી બાંગ્લાદેશી દલાલ સહિત ત્રણ લલનાઓની ધરપકડ કરી
કચ્છમાં ધાર્મિક સ્થાનોને અભડાવતી સક્રિય તસ્કર ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડી પૂર્વ કચ્છ પોલીસે મહત્વની સફળતા મેળવી છે.
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ બુટલેગરો બેફામ બની અને અવનવી તરકીબો સાથે રાજ્યમાં દારૂ ઘુસાડી રહ્યા છે.