ભરૂચ: આમોદ મામલતદારની ટીમે ઓવરલોડ રેતી ભરેલ હાઈવા ઝડપી પાડ્યું
ભરૂચના આમોદ મામલતદાર વી.એ.જરીવાલા આમોદ પાલેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાલેજ તરફથી રેતી ભરેલ હાઇવા નંબર જી જે ૦૬-બી એક્ષ ૭૦૯૪ દાંદા -દોરા ગામ પાસે પસાર થતી હતી
ભરૂચના આમોદ મામલતદાર વી.એ.જરીવાલા આમોદ પાલેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાલેજ તરફથી રેતી ભરેલ હાઇવા નંબર જી જે ૦૬-બી એક્ષ ૭૦૯૪ દાંદા -દોરા ગામ પાસે પસાર થતી હતી
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામજનોને રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું
ભરૂચના વાગરાના પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક કારમાંથી 14 કિલો સોનુ શંકાસ્પદ રીતે મળી આવ્યું હતું,અને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.
નવસારી બોરીયાચ ટોલનાકા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી શરાબ ભરેલું કન્ટેનર ઝડપી લીધું હતું.અને પોલીસે રૂપિયા 16.84 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો જપ્ત કરીને પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.