ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરની હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, જુઓ CCTV સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરાની હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી મારામારી કરી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે By Connect Gujarat 10 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પેપર મૂકી નીચેથી વસ્તુની ઉઠાંતરી કરી લેતા યુવકના સીસીટીવી વાયરલ ફેલિસિટા હોટેલ અને પાલેજ ખાતેથી એક જેવી જ પધ્ધતિથી ચોરીની ઘટના સર્જાતા બંને ઘટનાના સીસીટીવી વિડિયો સામે આવતા ચકચાર ફેલાવા પામી છે. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લીંબડીના ખારાવાસ વિસ્તારનું મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારની સોસાયટીમાં હાથફેરો કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. By Connect Gujarat 14 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ કર્મચારીની બાઈકની ચોરી,CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ કોન્ટ્રાક્ટના કર્મચારીની બાઈકની ચોરી કરી વાહન ચોર ફરાર થઈ રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. By Connect Gujarat 08 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભોલાવના નરાયણ એવન્યુ સ્થિત મંદિરમાં ચોરી કરનાર 2 શખ્સોની CCTV ફૂટેજના આધારે ધરપકડ... ભોલાવ વિસ્તારમાં આવેલા નરાયણ એવન્યુ સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થવા પામી છે. By Connect Gujarat 04 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા આફ્રિકામાં વધુ એક ગુજરાતી પરિવાર પર હુમલો,જુઓ ચોંકાવનારા CCTV ફૂટેજ આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે By Connect Gujarat 04 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : કુડાસણ પાસે કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા, માતાની નજર સામે જ ચાર વર્ષનાં પુત્રનું મોત ગાંધીનગરના કુડાસણ પાસે ગુરુવારે સર્જાયેલી હીટ એન્ડ રનની ઘટના ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. By Connect Gujarat 07 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : માનવ મંદિર નજીક બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ... GIDCમાં માનવ મંદિર નજીકના મકાનમાં થઈ ચોરી, 2 અજાણ્યા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ. By Connect Gujarat 06 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: વસ્ત્રાપુરમાં હોટલના કર્મચારીએ સાથી મિત્રની કરી હત્યા, જુઓ CCTV ફૂટેજ અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલી હોટલમાં કામ કરતા 2 કર્મચારી અંદર અંદર ઝઘડી પડ્યા. આ દરમિયાન એક કર્મચારીને ઇજા થતાં તે પડી ગયો હતો By Connect Gujarat 09 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn