આફ્રિકામાં વધુ એક ગુજરાતી પરિવાર પર હુમલો,જુઓ ચોંકાવનારા CCTV ફૂટેજ
આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે
આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે
છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી બબાલમાં એક આધેડને ધક્કો વાગી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
સિહોરમાં વહેલી સવારે ફિલ્મી ઢબે લૂંટ વિથ અપહરણની ઘટના બની હતી. જેમાં બુકાનીધારી ગેંગ દ્વારા આંગડિયા પેઢીના કર્મીની કારને થોભાવી બંદુકની અણીએ 2 કર્મીઓને ધમકાવ્યા હતા
ગાંધીનગરના કુડાસણ પાસે ગુરુવારે સર્જાયેલી હીટ એન્ડ રનની ઘટના ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યુ આયોજન, નબીપુર પોલીસ દ્વારા હોટલ માલિકો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું.