વાગરાના સુતરેલ ગામે મકાનમાંથી રૂ.16.13 લાખના માલમત્તાની ચોરી, જુઓ CCTV
ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામના ખડકી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામના ખડકી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં બાઇક ચાલકના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય છે ત્યારે રસ્તે ચાલતો રાહદારી આ મોબાઈલ ઉઠાવી જતો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે.
અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં પાડોશીઓની તકરારમાં મામલો બીચકયો હતો જેમાં 2 મહિલાઓએ મળી કારને ફૂકી મરાતા પોલીસ દોડતી થઇ હતી.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતેના ભદ્રલોક બંગ્લોઝમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
મહારાષ્ટ્રના પુણેમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દિવાળીની રાત્રે રોડ પર ફટાકડા ફોડી રહેલા એક યુવાનને કારચાલકે કચડી નાખ્યો હતો.
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શ્રવણ ચોકડી સ્થિત માંગલ્ય રેસીડેન્સીમાં રહેતા દિગજોય દીગામ્બર જૈના ગત તારીખ-૨૫મી ઓક્ટોબરના રોજ પોતાના પરિવાર સાથે મકાનને તાળું મારી ગોવા ખાતે ફરવા ગયા હતા