ભરૂચ : આમોદના સમની ગામે કારખાનાના માલિક ઉપર હીંચકારો હુમલો, મારમારીની ઘટના CCTVમાં કેદ...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ ખાતે કારખાનાના માલિક ઉપર લોખંડના સળીયા વડે હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો,
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ ખાતે કારખાનાના માલિક ઉપર લોખંડના સળીયા વડે હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો,
હવે CCTVની મદદથી રખડતા ઢોર શોધી તેની ટેગના આધારે પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના વાપીમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું શાળાની બહારથી અપહરણ થવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી
વલસાડની જે.પી શ્રોફ આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ મોત નિપજ્યું હતુ.ચાલતા ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો.
ભરૂચ શહેરના શાલીમાર શોપિંગ સેન્ટરમાં આવેલ બુરહાની મોબાઈલની શોપમાં તસ્કરે પ્રવેશ કરી નવા-જુના ફોન સહીત એસેસરીઝની ચોરી કરી હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ-અંબાચ ગામ વચ્ચે ફરતો ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો છે.