ભરૂચ : ગાયના ધણને નડેલ અકસ્માતના હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા, 7 ગૌ માતાના નિપજ્યા હતા મોત…
ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા
ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા
સુરતના હજીરા પાસે ડમ્પર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં બંને કદાવર વાહનો પલટી મારી ગયા હતા,
સુરત શહેરના વેસુ વિસ્તારમાં મંદિર બહાર એક કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતની ગંભીર ઘટનાના હચમચાવતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરત શહેરમાં નવ વર્ષથી વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન ચુસ્ત રીતે કરવું પડશે.પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં છાશવારે ચંદન વૃક્ષોની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.ત્યારે આ ચોરીને અટકાવવા માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે.
સુરતમાં અડાજણ વિસ્તારમાં ત્રણ સવારી સ્પોર્ટ્સ બાઈક પર ફૂલ સ્પીડમાં જઈ રહેલા યુવકો કાર સાથે ધડાકાભેર અથડાયા હતા.અને એક યુવક ફૂટબોલની માફક હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો.
જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે.સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ જેટલા તસ્કરો કેદ થયા
ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના મુસ્તકીમ ખોખર પોતાની એક્ટિવા ગાડીમાં ચાવી રાખી ઘરમાં ગયા અને થોડીવારમાં બહાર આવ્યા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો એક્ટિવા લઈ રફુચક્કર થયા હતા.