Connect Gujarat

You Searched For "CCTVFootage"

રામેશ્વરમ કાફે બ્લાસ્ટ : NIAએ આરોપીઓને શોધવા માટે જનતાની મદદ માટે અપીલ કરી, ફોન નંબર જાહેર કર્યો

9 March 2024 8:26 AM GMT
કર્ણાટકના બેંગલુરુમાં લોકપ્રિય રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં NIAએ લોકોને મદદ માટે અપીલ કરી છે.

ભાવનગર : કોલ્ડડ્રિંક્સની દુકાનમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ,જુઓ CCTV

29 May 2023 6:26 AM GMT
ભાવનગર શહેરમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધતો જાય છે. એક પછી એક ગુનાહિત કૃત્યોની ઘટના બની રહી છે.

ભરૂચ: ભોલાવ GIDCની નર્મદા પેકેજિંગ કંપનીને આગ ચાંપનાર સુરક્ષાકર્મી CCTV કેમેરામાં કેદ

8 April 2023 8:29 AM GMT
ભરૂચની ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચે આગ લાગવાની ઘટના બની હતી.

ગાંધીનગર: ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકોને ઇજા, CCTVમાં કેદ થઈ ઘટના

18 Nov 2022 8:07 AM GMT
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકને ઈજા પહોંચી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે

સુરત: બારડોલીમાં ભાઈએ જ કૌટુંબિક ભાઈઓ પર ચપ્પુ વડે કર્યો હુમલો, જુઓ CCTV ફૂટેજ

11 Oct 2022 11:49 AM GMT
સુરતના બારડોલીના રામજી મંદિર નજીક યુવાને પોતાના જ બે ભાઈઓને ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે

દાહોદ : બંદૂકની અણીએ ધોળા દિવસે મોબાઈલ શોપમાં બનેલી લૂંટની ઘટનાથી ચકચાર, પોલીસ દોડતી થઈ...

15 Sep 2022 1:33 PM GMT
મોબાઇલની દુકાનમાં ઘુસી બંદૂકની અણીએ મોબાઈલ તેમજ રોકડ રકમની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી.

અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં અસમાજિક તત્વોએ મચાવી ધમાલ, ભાજપના નગરસેવક પર આક્ષેપ

18 Aug 2022 10:20 AM GMT
અંકલેશ્વરમાં ગત રાતે કેટલાક ઈસમોએ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ સંજય નગર સ્થિત શાકમાર્કેટમાં આતંક મચાવ્યો હતો

ભરૂચ: જર્જરિત ઇમારત બની જીવનું જોખમ, પારસીવાડ વિસ્તારમાં મહિલા પર સ્લેબના પોપડા પડ્યા,જુઓ CCTV

3 Aug 2022 10:08 AM GMT
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જર્જરિત ઇમારત ધસી પડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે પરંતુ ભરૂચ નગરપાલિકા અહીંયા નિષ્ક્રિય દેખાતું હોય તેમ લાગી રહ્યું છે ચાર...

નવસારી : જમાલપુરમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ ફરીથી સક્રિય,CCTVમાં થયા કેદ

4 July 2022 7:11 AM GMT
નવસારી જીલ્લાના જમાલપુરમાં આવેલ બે સોસાયટીઓમાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

અંકલેશ્વર : દિપક જ્વેલર્સમા તસ્કરોનો હાથફેરો, રૂ. 1 લાખ ઉપરાંતની ચોરી, ઘટના CCTV કેમેરામાં કેદ

22 Jun 2022 8:28 AM GMT
ગડખોલ પાટીયા ખાતે આવેલી દુકાન નંબર બે અને ત્રણ ને તસ્કરોએ ગતરોજ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,41,000/- ઉપરાંતની ચોરી કરી તસ્કરો...

વડોદરા : ડભોઇમાં ધારાસભ્યના કાર્યાલયે તસ્કરોનો "જન સંપર્ક", ફેરો ગયો ફોગટ

28 Jan 2022 8:02 AM GMT
ડભોઇ નગર અને તાલુકામાં છેલ્લા કેટલાંક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો છે.