ભરૂચ ભરૂચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કુંજ રેસીપ્લાઝા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો... ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા યોગ સાધક બહેનોને વિવિધ પ્રાણાયામ, આસનો, ધ્યાન શિખવાડી તેના લાભો જણાવવામા આવ્યાં હતા, By Connect Gujarat 07 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણના 1,279મા સ્થાપના દિવસની ઉજવણી, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિરાંજલી સમારોહ યોજાયો... પાટણ નગરના 1,279મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા પાટણ શહેરની એમ.એન.હાઈસ્કૂલના મેદાન ખાતે 24મો વિરાંજલી સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન આજે રમા એકાદશી સાથે વાકબારસની પણ ઉજવણી,વાંચો વાક બારસનો શું છે મહિમા By Connect Gujarat 09 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદમાં આઝાદી કા મહોત્સવની ઉજવણી, ભવ્ય રેલીનું કરવામાં આવ્યુ આયોજન ભરૂચના આમોદમાં આઝાદી કા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 13 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મુસ્લિમ સંપ્રદાયના મહોરમ પર્વની ઉજવણી,યા હુસેનના નારા સાથે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા કલાત્મક તાજીયા બનાવી યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા By Connect Gujarat 29 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : મનોરોગી દીકરીઓને ખોડિયાર ડેમ-સફારી પાર્કના દર્શન કરાવી જન્મદિવસની કરાય અનોખી રીતે ઉજવણી... સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિરના ચાહક અને કાવેરી ગોળના માલીક નાસીર ટાંકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. By Connect Gujarat 11 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગૌરી વ્રતની અનોખી રીતે ઉજવણી, મુસ્લિમ દીકરીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી... ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા. By Connect Gujarat 30 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: GNFC ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી,અનેક લોકોએ કર્યા યોગાસન ભરૂચના GNFC ગ્રાઉન્ડ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો અને નગરજનો જોડાયા હતા By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશમાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, 'વસુધૈવ કુટુંબકમ’ની થીમ પર ઉજવવામાં આવ્યો યોગ દિવસ દેશમાં આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે તેની થીમ 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ' રાખવામાં આવી છે. By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn