Happy Birthday Virat Kohli : ફેન્સે વિરાટ કોહલીને જન્મદિવસ પર ભેટ આપી!
વિરાટ કોહલી વર્તમાન સમયના મહાન બેટ્સમેનોમાંનો એક છે. સમગ્ર વિશ્વમાં તેના ફોલોઅર્સ છે. આજે કોહલીનો જન્મદિવસ છે.
વિરાટ કોહલી વર્તમાન સમયના મહાન બેટ્સમેનોમાંનો એક છે. સમગ્ર વિશ્વમાં તેના ફોલોઅર્સ છે. આજે કોહલીનો જન્મદિવસ છે.
ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા પાર્કના ઓવારે છઠ્ઠ પૂજા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે,અને આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.
દિવાળીમાં સામાન્ય રીતે ધનતરેસથી લઇને ભાઇબીજ સુધી 5 દિવસના તહેવારો આવે છે. તિથિઓના કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ક્યાં દિવસે કરવી તે અંગે લોકોને અસમંજસ હતી.
અયોધ્યામાં દીપોત્સવમાં આજે નવો રેકોર્ડ સર્જાયો હતો. રામ કી પૌડી સહિત 55 ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સરયુ નદીના કિનારે ભવ્ય નજારો જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા ભક્તો આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા.
દિવાળીના દિવસે મીઠાઈ ઉપરાંત ખિલે, પરવાલ, બતાશે, મીઠા રમકડા પણ પરંપરાગત રીતે ચઢાવવામાં આવે છે. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને, તમે આ રમકડાં મીઠા ઘરે પણ તૈયાર કરી શકો છો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે આજે ધન તેરસ નિમિત્તે સોના-ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.