ભરૂચ-અંકલેશ્વરમાં નાતાલના પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી, દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન
નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પ્રાર્થના સભા બાદ એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ભાથીજી દાદા, રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લાના ભુજના દરબાર ગઢ ખાતે રાજ પરિવાર, કચ્છના સાંસદ અને ભુજ પાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરી ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ- અંકલેશ્વરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા ઉપસ્થિત રહેશે.