અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો,પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે ધ્વજવંદન
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ધ્વજવંદન કર્યું હતું
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ધ્વજવંદન કર્યું હતું
સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ શહેર તિરંગામય બની ગયું છે.
વટવા પોલીસ દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન, ભાઈ વિનાની બહેનોએ બાંધી પોલીસકર્મીઓને રાખડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ નિમિતે સમાજના વિવિધ વર્ગોની બહેનો તેમજ બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ સબ જેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ભરૂચના વાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યાયલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા. 9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે