તાપી : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યપાલ દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ ભવ્ય ઉજવણી
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલિકા સભ્યો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત દેશના દરેક રાજ્યમાં હિન્દી ભાષા વાતચીતનું માધ્યમ છે,તેથી પણ તેને રાષ્ટ્રીય ભાષા કહેવામાં આવે છે,દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા પણ હિન્દી જ છે.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે 5 દિવસીય ખેલો “LDCP” સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે,
જુનાગઢ જિલ્લાના મઢડા સ્થિત આઈ સોનલધામ ખાતે આઈ સોનલ માતાજીના 101માં પ્રાગટ્ય દિવસની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત છાત્ર શક્તિ યાત્રાનું ભરૂચની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર અને જિલ્લામાં અદમ્ય ઉતાસ સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું.ઠેર ઠેર યોજાયેલ ડી.જે.પાર્ટીમાં યુવાધન મનમૂકીને ઝૂમ્યુ હતું
દેશભરમાં આજે દ્વિતીય બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું.