ભરૂચ : ઝઘડિયા સ્થિત ગુમાનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી,ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું
આજરોજ હનુમાન જયંતિનો પ્રસંગ ઠેરઠેર ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત ઘણા ગામોએ હનુમાન ભક્તોએ હનુમાન જયંતિ મનાવી હતી.
આજરોજ હનુમાન જયંતિનો પ્રસંગ ઠેરઠેર ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત ઘણા ગામોએ હનુમાન ભક્તોએ હનુમાન જયંતિ મનાવી હતી.
ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરે 151 કિલોની કેક કાપીને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ શહેર સ્થિત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આખા દેશની નજર જેના પર હતી તેવી પાંચ રાજયોની ચુંટણીની પરિણામો જાહેર થઇ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી ઇતિહાસ રચ્યો છે.
દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉતરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે
આમ આદમી પાર્ટીએ દીલ્હી બાદ હવે પંજાબમાં ફતેહ કરી છે. પંજાબ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પુર્ણ બહુમતી મેળવી છે.