અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન, મહાભારતમાં કર્ણની ભૂમિકાએ અપાવી હતી ઓળખ
બી. આર. ચોપડાની વિખ્યાત ટીવી સિરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનારા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન થયું છે.
બી. આર. ચોપડાની વિખ્યાત ટીવી સિરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનારા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન થયું છે.
અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન.પી.ટી.ટ લાઇબ્રેરી ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લાની ઈવનગર ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
દિવાળીના તહેવારો પૂર્વે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્રની જૂની અદાવતમાં પાણીમાં ધક્કો મારી હત્યા કરનાર 4 આરોપીઓને અમીરગઢ પોલીસે ઝડપી લેતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભરૂચના જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય ડી.કે.સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ખેડૂતોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું