૨૩ વર્ષમાં પહેલી વાર... જોન કેમ્પબેલે ઇતિહાસ રચ્યો, ભારત સામે રેકોર્ડબ્રેક સદી ફટકારી
જોન કેમ્પબેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત સામેની બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને શાનદાર વાપસી કરાવી.
જોન કેમ્પબેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત સામેની બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને શાનદાર વાપસી કરાવી.
ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કાર્યરત કોલ્ડ સ્ટોરેજ છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં રહેતા પાંચ જેટલા મૃતદેહો વિકૃત હાલતમાં થઈ ગયા હતા
જૂનાગઢમાં સાસણ ગીરમાં સિંહ દર્શનની શરૂઆત થતાની સાથે જ ઓનલાઇન બુકિંગમાં પ્રવાસીઓ સાથે ફ્રોડ કરતા માફિયાઓ પણ સક્રિય થયા છે.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા.અને સફારી પાર્કની મુલાકાત બાદ ગીરમાં વસવાટ કરતી આદિવાસી મહિલાઓને મળીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.
સુરત સાયબર સેલે બેકાર બનેલા રત્નકલાકાર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર પિતા પુત્રના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે.