એપલ આઈફોન 18 નું પ્રદર્શન વધુ શક્તિશાળી બનશે, સાથે રેમ પણ કરશે અપગ્રેડ.
આ આઈફોન મોડેલ્સના વેચાણમાં વધારાથી ઉદ્યોગ નિષ્ણાતોમાં આગામી આઈફોન 18 સિરીઝની સુવિધાઓ વિશે ઉત્સુકતા વધી છે. એપલના આગામી આઈફોન વિશે કેટલીક માહિતી હવે બહાર આવી રહી છે.
આ આઈફોન મોડેલ્સના વેચાણમાં વધારાથી ઉદ્યોગ નિષ્ણાતોમાં આગામી આઈફોન 18 સિરીઝની સુવિધાઓ વિશે ઉત્સુકતા વધી છે. એપલના આગામી આઈફોન વિશે કેટલીક માહિતી હવે બહાર આવી રહી છે.
જૂનાગઢમાં ખાદ્ય તેલને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,એક પરિવારે ખરીદેલા કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા ખાદ્ય સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે
ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆતના પડઘમ વચ્ચે કમોસમી વરસાદે ઋતુચક્રને જ બદલી નાખ્યું છે,સર્વત્ર વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે,તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે.
મેચ દરમિયાન, ઐયર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડવા માટે પાછળની તરફ દોડ્યો. તેણે કેચ પકડ્યો, પરંતુ તેની ડાબી પાંસળીમાં ઈજા થઈ.
ભરૂચના ઝઘડિયા તાલુકાના હીંગોરીયા ગામથી હરિપુરા સુધીના 7 કી.મી.ના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા.
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામની સીમમાં થયેલ અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીની ધરપકડ કરી છે.
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની સતત ત્રીજી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવતા સમર્થકો સહિત શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.