ભરૂચ: 10 વર્ષીય બાળકીની મોટી સિદ્ધિ, અનોખી સિદ્ધિ દ્વારા ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ
માત્ર દસ વર્ષની ઉંમરે તનીસ્કાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે.
માત્ર દસ વર્ષની ઉંમરે તનીસ્કાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે.
બોટાદના સાળંગપુર ખાતેના પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ધનતેરસના પવન અવસર પ્રસંગે ચલણી નોટોના વાઘ સાથેનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતા જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસેના કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક દારૂની મહેફિલ જામે ત્યાર પહેલાં જ પોલીસે રેડ કરી હતી.
ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શક સુવિધાઓ મળે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન પ્રાપ્ત થયું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે ગ્રહણ કર્યા હતા
ગુજરાત સરકારના પ્રધાન મંડળના વિસ્તરણમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો સમાવેશ કરવામાં આવતા પરિવારજનો સહિત તેઓના સમર્થકોએ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી.