ઋષભ પંત ભારત A ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત, BCCI એ વિકેટકીપર-બેટ્સમેનની મેદાનમાં વાપસીનો ખુલાસો કર્યો
ઋષભ પંત (ભારત A ટીમના કેપ્ટન) ને જુલાઈમાં માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેઓ રમતથી દૂર રહ્યા હતા.
ઋષભ પંત (ભારત A ટીમના કેપ્ટન) ને જુલાઈમાં માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેઓ રમતથી દૂર રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બાળકો યુવાનો મશાલની જ્યોત લઈને ઘરે ઘરે ફરે છે,અને દિવાળી પર્વમાં આ મશાલ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવે છે.
સુરતના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાતે ઈંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો જૂની છે,આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.
ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.