અમરેલી : માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના,પીવીસી પાઇપની બનાવટની બંદૂકમાંથી ફાયર થતા એક બાળક દાઝ્યો
એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચના સાયખામાં આવેલ કંસાઈ નેરોલેક કંપની દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં વિવિધ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી છે જેનો અર્પણ સમારોહ યોજાયો હતો
વલસાડ જિલ્લામાં ઋતુચક્રએ કરવટ બદલતા વાવાઝોડા સાથે વરસાદનું આગમ થયું હતું.વલસાડ જિલ્લાના ધરમપુર,વાંકલ,ઓજર,નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના જોર સાથે વરસાદ ખાબક્યો હતો.
યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે વૈશ્વિક બજારોમાં તેજીને કારણે ગુરુવારે શેરબજારો ઊંચા સ્તરે બંધ થયા. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો વધારો થયો.
અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામની સીમમાં ચાલતા કોરટેક એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઈડ ઉપર પાઈપલાઈન અર્થે જે કોન્ટ્રાકટરને ઈજારો સોપાયો હતો
પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક MG મોટર્સના સ્ક્રેપ વેન્ડર ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા હાલોલ, કાલોલ, ગોધરા સહિત ખાનગી ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાશે,જે અંગેની તૈયારી જિલ્લા કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.