અંકલેશ્વર : જીઆઇડીસી રિઝર્વ તળાવમાં મહાકાય મગર કિનારા પર લટાર મારતો નજરે પડતા ફફડાટ
આજરોજ સવારના સમયે મહાકાય મગર કિનારે લટાર મારીને શિકારની શોધમાં હોવાનું નજરે પડ્યું હતું,જે વિડીયો મોર્નિંગ વોક પર આવતા લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો.
આજરોજ સવારના સમયે મહાકાય મગર કિનારે લટાર મારીને શિકારની શોધમાં હોવાનું નજરે પડ્યું હતું,જે વિડીયો મોર્નિંગ વોક પર આવતા લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકના નહાર ગામ નજીક મારુતિ વાન પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું.
ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે ભીડભંજનની ખાડી પાસે હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
નવસારીમાં અનાજ કરિયાણાના વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા,વેપારીને ભેજાબાજોએ અંજીરના બદલામાં ખજૂર મોકલી આપીને 5.53 લાખની છેતરપિંડી કરી હતી,
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં સરદાર સાહેબના પરિવારજનોએ સહભાગી થઈ PM મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
જુનાગઢમાં નશાનો કાળો કારોબાર શહેરમાં પગદંડો જમાવે તે પહેલાં જ SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે.