Connect Gujarat

You Searched For "CGNews"

અમરેલી: વડીયા પંથકમાં ખેતરમાં કામ કરી રહેલ ખેતમજુર પર દીપડાએ કર્યો હુમલો, સારવાર અર્થે ખસેડાયો

28 Feb 2024 7:44 AM GMT
વડીયા પંથકમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે.ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો.

દિલ્હી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરી તીખી તકરાર, વાંચો શું છે મામલો

28 Feb 2024 7:38 AM GMT
દિલ્હી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરીથી તીખી તકરાર જોવા મળી રહી છે. જાણકારી મુજબ દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સોલાર પોલિસીને હાલમાં અટકાવી દીધી...

અમદાવાદ: ધોલેરા-વટામણ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

28 Feb 2024 6:59 AM GMT
અમદાવાદનાં ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.

કેન્દ્ર સરકારે જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો

28 Feb 2024 6:51 AM GMT
કેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે.

અરવલ્લીઃમોડાસાના મેઢાસણ ગામે મુકેશ ભુવાજીનું રાજપુત સમાજ દ્વારા સામૈયા સાથે સ્વાગત કરાયું

28 Feb 2024 6:41 AM GMT
કલિયુગમાં ધાર્મિક ભાવના સાથે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધા રાખીને માતાજીના સેવકની બાધા આખડી રાખે છે એના અનેક કામો માતાજી પૂર્ણ કરે છે

રણદીપ હુડ્ડાએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા,અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

28 Feb 2024 6:37 AM GMT
અભિનેતા રણદીપ હુડ્ડા, જે તેમની બાયોપિકમાં સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા ભજવશે, સોમવારે તેમની પુણ્યતિથિ પર સુપ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા.

સાબરકાંઠા: 50 હજારના ખર્ચમાં લાખોની કમાણી કરી આપતા આ ફળે ખેડૂતોને ચિંતામાં મૂક્યા, જુઓ શુ છે કારણ

28 Feb 2024 6:34 AM GMT
સાબરકાંઠા જીલ્લામાં 250થી 300 હેક્ટર વિસ્તારમા દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો તેના વાવેતરમાં 50થી 55 હજાર ખર્ચ થાય છે

અરવલ્લી: ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ભમરાનું ઝુંડ ત્રાટક્યું, 30થી વધુ લોકોને ડંખ લાગ્યો

28 Feb 2024 6:04 AM GMT
અરવલ્લી જિલ્લાના મેઘરજ ના કાલિયાકુવા ખાતે મંગળવારે,ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ : આસ્થા સ્પેશ્યલ ટ્રેન મારફતે 1,476 રામભક્તો અયોધ્યા જવા પ્રસ્થાન, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત...

27 Feb 2024 12:42 PM GMT
જિલ્લા અને સમગ્ર લોકસભા વિસ્તારના રામભક્તોને આયોધ્યા ખાતે રામજીના દર્શન માટે આસ્થા સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના માતા 60 વર્ષે પ્રેગ્નેન્ટ, IVF ટેક્નિકનો આશરો લીધો

27 Feb 2024 12:15 PM GMT
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની માતા આવતા મહિને એટલે કે માર્ચમાં બાળકને જન્મ આપશે. મૂસેવાલાની માતા ચરણ કૌરે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેક્નિકનો આશરો...

ગીર સોમનાથ : સુપાસી ગામે મહારાસના કલાકારોનું સન્માન કરવા “સ્મૃતિ મહોત્સવ” યોજાયો…

27 Feb 2024 12:10 PM GMT
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગત તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ આહીરાણી બહેનો દ્વારા એક ઇતિહાસ રચાયો હતો.

હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે

27 Feb 2024 12:06 PM GMT
હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ આગાહી કરી છે. જેમાં ત્રીજા અને ચોથા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.