ISROએ 4400 કિલોગ્રામ વજનની 'બાહુબલી' સેટેલાઈટ કરી લોન્ચ, દરિયાઈ ક્ષેત્રની નિગરાનીની ક્ષમતા મજબૂત થશે
ઇસરોએ ભારતીય નૌકાદળ માટે CMS-03 (GSAT-7R) સંચાર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નૌકાદળનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ સેટેલાઇટ છે.
ઇસરોએ ભારતીય નૌકાદળ માટે CMS-03 (GSAT-7R) સંચાર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નૌકાદળનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ સેટેલાઇટ છે.
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે હોબાર્ટમાં પોતાની પહેલી T20I મેચ રમી અને ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી 1-1 થી બરાબર કરી.
ભરૂચ જિલ્લાના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરશે.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વહેલી તકે વળતર મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,ત્યારે આ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકા પોલીસે નવા શક્કરપોર ગામ તરફ જવાના માર્ગ ઉપર બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ગામમાં 85 વર્ષની વૃદ્ધા ઉજીબેનને તેમના જ ઘરમાં ગળું દબાવી હત્યા કરી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
ભરૂચ સબજેલમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાના હેતુથી પ્રેરણાદાયી સક્ષમ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ઝાલોદ પોલીસ અને એલ.સી.બી.શાખાની ટીમે સંયુક્ત ઓપરેશનમાં સિમેન્ટના કન્ટેનરમાં છુપાવેલો રૂપિયા 1.52 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.