મેઘાલયમાં કોલસાની ખાણમાં સર્જાય મોટી દુર્ઘટના,બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત
મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ગુરૂવારે એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટે મોટી દુર્ઘટના સર્જી છે.
મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ગુરૂવારે એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટે મોટી દુર્ઘટના સર્જી છે.
શરીરમાં યુરિક એસિડનું ઊંચું પ્રમાણ એક ગંભીર સમસ્યા છે, અને જો તેને અવગણવામાં આવે તો તે ગાઉટ જેવા રોગ તરફ દોરી શકે છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટામેટાંનો ઉપયોગ ફક્ત શાકભાજી અને સલાડમાં જ નહીં, પણ મીઠાઈઓમાં પણ થઈ શકે છે?
ફિલ્મ 'ધુરંધર' 30 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવી હતી. થિયેટરોમાં જેમ, રણવીર સિંહ અભિનીત આ ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર OTT પર પણ સારું પ્રદર્શન કરી રહી છે.
અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટે અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની શાન વધારી છે. માહીએ વિવિધ સ્પેસ એજન્સીની જુનિયર સાયન્ટીસ્ટની પરીક્ષા પાસ કરી છે
ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલ નગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર SOG પોલીસે દરોડા પાડી 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.