AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?
ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..
ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..
મનરેગા કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સી.બી.આઈ. તપાસની પણ માંગ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કૌભાંડથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓ મળીને 100 ઈ-રિક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વિરોધ નોંધાવ્યો
ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના અગ્રણી નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા...
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ છે,અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની કમિટી બનાવી છે,ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC મુદ્દે વિરોધ નોંધાવ્યો
દાહોદ જિલ્લાના એક ગામમાં 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
નિર્ભયાનું વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થયા બાદ હવે રાજકીય પક્ષોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા