ગુજરાત જુનાગઢ : ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ખાનગી બેન્કનો ભેજાબાજ કર્મચારી ઝડપાયો... બેન્કના કર્મચારીએ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે આરોપી એવા બેન્ક કર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 19 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ખાનગી બેન્કના કર્મચારીએ ગ્રાહક સાથે કરી લાખો રૂપિયાની છેતરપિંડી, પોલીસે તપાસ શરૂ... ખાનગી બેન્કના કર્મચારીએ ગ્રાહક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે By Connect Gujarat 01 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : બોગસ કંપની ઊભી કરી લોકોને ઊંચું વ્યાજ આપવાના નામે છેતરપિંડી કરનાર મામા-ભાણેજની ધરપકડ... પ્રભાસ પાટણના રહેવાસી એવા મામા-ભાણેજે પોતાની બોગસ કંપની ઊભી કરી તેમાં રોકાણ કરનારને 10% વ્યાજ આપશે તેવું જણાવી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત “તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી” કહી ગીર સોમનાથના ખેડૂતને વિધિના બહાને છેતરનાર મામા-ભાણેજની ધરપકડ... ગીર સોમનાથ જિલ્લાના કડોદરા ગામે ખેડૂતના ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરવાની વિધિના બહાને 2 ઠગ લાખો રૂપિયાનું સોનુ લઈ ફરાર થયા હતા By Connect Gujarat 26 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન મેનેજરે જ કરી સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાથે 80 લાખની છેતરપિંડી..! સાઉથ એકટ્રેસ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ દરમિયાન હાલમાં જ સમાચાર આવ્યા છે By Connect Gujarat 19 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ અંકલેશ્વર રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને રૂ. 45 લાખની લૂંટ,પોલીસે તપાસ શરૂ કરી આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી ₹ 45 લાખ રોકડા લઇ એક્ટીવા પર અંક્લેશ્વર જઇ રહ્યો હતો By Connect Gujarat 30 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: બહેનના દાંપત્ય જીવનમાં શાંતિ માટે ધાર્મિક વિધિના બહાને મહિલા સાથે રૂ. 42 હજારની ઠગાઇ,પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાની બહેનના દામ્પત્ય જીવનમાં તકલીફો પડતી હોવાથી ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવાના હતા. By Connect Gujarat 26 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : દર્દીના પરિવારે તબીબને લગાવ્યો રૂ. 59 લાખનો ચૂનો, જુઓ કેવી રીતે આચરી છેતરપિંડી..! અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તબીબને દર્દીના પરિવારે ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. By Connect Gujarat 24 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અંકલેશ્વર: મકાન આપવાની લાલચે દંપત્તિ સાથે રૂ.29 લાખની ઠગાઇ કરનાર ઠગ સામે આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ, વાંચો શું છે મામલો By Connect Gujarat 04 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn