અમદાવાદ અમદાવાદ:વૃદ્ધની સાથે ગઠિયાએ કરી છેતરપિંડી, રૂ.૧.૨૦ લાખના દાગીના યુ.એન.મહેતા હોસ્પિટલમાંથી લઈ થયો ફરાર અમદાવાદની જાણીતી યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક વૃદ્ધાનેગઠિયો લૂંટીને જતો રહ્યો. By Connect Gujarat 27 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ, 4 ટ્રાન્ઝેક્શનમાં રૂ. 91 હજાર કપાયા... દિવસેને દિવસે ઓનલાઇનનો ક્રેઝ વધતો જાય છે, ત્યારે લોકો પણ હવે કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપી રહ્યાં છે. By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પતિએ વિદેશ જવા પત્નીના ઘરેથી લાખો રૂપિયા મંગાવ્યા બાદ વિદેશ જઈને કરી ઠગાઈ,પોલીસ ફરિયાદ નોંધાઈ લગ્ન બાદ દહેજ માંગવા સામે કડક કાયદા હોવા છતાં છાશવારે દહેજ માંગવાની કિસ્સાઓ સામે આવતા રહે છે. By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ:કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારની પોલીસે કરી ધરપકડ અમદાવાદમાં પહેલા વેપારમાં વિશ્વાસ કેળવી બાદમાં કરોડોનો માલ લઈ પૈસા ન આપનાર એક રીઢા આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 28 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ વૃધ્ધા સાથે રૂ.33 લાખની ઠગાઇ કરનાર નાઈઝિરિયન ગેંગના 2 સાગરીતની ધરપકડ અમદાવાદમાં એક વૃદ્ધા સાથે ફેસબુક પર ઇમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા નાઈઝિરિયન ગેંગના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat 27 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ, સોફ્ટવેર કંપનીના સોર્સ કોડની કરી હતી ચોરી એક પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સોફ્ટવેર કંપની સોર્સ કોડની ચોરી કરીને ડેટાનો ઉપયોગ કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. By Connect Gujarat 20 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પોન્ઝી સ્કીમ હેઠળ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય આરોપી બિહારથી ઝડપાયો... સુરત શહેરમાં પોન્ઝી સ્કીમ હેઠળ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને પોલીસે બિહારથી ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 21 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ By Connect Gujarat 24 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn