અંકલેશ્વર: ભડકોદ્રા નજીક ગેરકાયદેસર રીતે રસાયણિક કચરો સળગાવાયો, હવાની ગુણવત્તા આ રીતે સુધરશે?
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને અડીને આવેલા ભડકોદ્રા ગામ નજીક રાત્રિના સમયે ખુલ્લામાં રસાયણિક કચરો સળગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું.....
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને અડીને આવેલા ભડકોદ્રા ગામ નજીક રાત્રિના સમયે ખુલ્લામાં રસાયણિક કચરો સળગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું.....
વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં આવ્યું હોવાની વાત વહેતી થતા ખેડૂત સભાસદોએ આ અંગે જી.પી.સી.બીમાં જાણ કરતા જી.પી.સી.બીની ટીમ સ્થળ પર દોડી આવી હતી
શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ ઝડપાવવાના મામલામાં દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું છે અને બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસો હોવાનો પણ ખુલાસો થયો
શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી
બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી.અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો મળી આવ્યો
આમોદના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી