ભરૂચ અંકલેશ્વર: અમરાવતી ખાડી રસાયણ યુક્ત પાણીના કારણે અસંખ્ય માછલીના મોત, GPCBએ તપાસ શરૂ કરી અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત નીપજ્યા હતા ત્યારે જીપીસીબીની ટીમે પાણીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ઉકાઈ જમણા કાંઠા નહેરમાં જોખમી રસાયણિક કચરો ઠલવાયો, જળચરોના મોત અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના એક લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થતું કાવતરું સામે આવ્યું છે. By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : અમરાવતી ખાડીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, બે’જવાબદાર ઉદ્યોગો સામે ગ્રામજનોમાં રોષ... અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે By Connect Gujarat 26 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોતનો મામલો,ONGCને ફટકારાયો રૂ.50 લાખનો દંડ વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. By Connect Gujarat 26 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરાના કરછીપૂરા ગામે કેમિકલ યુક્ત પાણી પી જતા 25 ઊંટના મોત, પશુપાલકો કલેક્ટર પાસે દોડી આવ્યા વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો By Connect Gujarat 22 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના પીલુદરા ગામે કેનાલમાં રસાયણયુક્ત પાણી ભળી આવતા ગ્રામજનો-ખેડૂતોમાં રોષ... ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામે કેનાલમાં રસાયણયુક્ત પાણી નજરે પડતાં ગ્રામજનો સહિત ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. By Connect Gujarat 20 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કાનમ પ્રદેશના કપાસ પર રસાયણ હુમલો ? હજારો હેક્ટર જમીનમાં કપાસના પાકને ગંભીર અસર કોટન કિંગ ગણાતા ભરૂચમાં કપાસના પાકને વ્યાપક અસર, રસાયણ હુમલાના કારણે કપાસ સહિતના પાકની વૃધ્ધિ અટકી. By Connect Gujarat 30 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વરઃ GIDC માં કેમિકલયુક્ત પાણી સાથે વરસાદી કાંસ ઓવર ફ્લો, હવામાં ફેલાયું પ્રદૂષણ By Connect Gujarat 16 Jul 2018 Share Twitter Share Whatsapp LinkedIn