અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા
અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત નીપજ્યા હતા ત્યારે જીપીસીબીની ટીમે પાણીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના એક લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થતું કાવતરું સામે આવ્યું છે.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે
વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે.
વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામે કેનાલમાં રસાયણયુક્ત પાણી નજરે પડતાં ગ્રામજનો સહિત ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.