ગુજરાત ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા ભક્તોને ઓનલાઇન ઠગતા ઠગો સક્રિય ગીર સોમનાથ ખાતેના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવજીના દર્શને આવતા ભક્તો સાથે ઓનલાઇન બુકિંગના નામે છેતરપિંડીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 27 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે અન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટે આચરી રૂ. 1.55 કરોડની છેતરપિંડી, પોલીસે કરી ભેજાબાજની ધરપકડ સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ CA દ્વારા આરોપી સહિતના પરિવાર સામે કાપોદ્રા પોલીસ મથકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : સસ્તું સોનું આપવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો ઝડપાયા... છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો વલસાડ પોલીસના હાથે ઝડપાયા છે. આ ગેંગ પાસેથી રૂ. 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કેશોદમાં બિલ્ડરને થયો કડવો અનુભવ,ભેજાબાજે પોલીસ ઇન્સ્પેક્ટર મિત્ર હોવાની ઓળખ આપીને કરી ઠગાઈ કેશોદમાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂપિયા 1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર દ્વારા આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી By Connect Gujarat Desk 27 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: લેબર કોન્ટ્રાક્ટર સાથેની છેતરપિંડીના કેસમાં આવ્યો નવો વળાંક,આરોપીએ જ્યોતિષના ચક્કરમાં ગુમાવ્યા રૂપિયા દહેજમાં ભૂમિ ડેવલોપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા 54 લાખની છેતરપિંડી કરવામાં આવી By Connect Gujarat Desk 15 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના મેથાણમાં 100થી વધુ મહિલાઓ છેતરપિંડીનો બની ભોગ ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી By Connect Gujarat Desk 03 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કોસમડી ગામે વકફ બોર્ડની જમીન ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતિ આચરનાર મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ અંકલેશ્વરના કોસમડી ગામની વકફ બોર્ડની જમીનમાં ગેરીરિતી કરી હોવાનું તપાસમાં ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતિ આચરનાર મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ... By Connect Gujarat Desk 29 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચ-છેતરપિંડીનો કેસ,સૌર ઊર્જાના કોન્ટ્રાક્ટ માટે સરકારી અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ અમેરિકાના આરોપ બાદ અદાણીએ પોતાના 600 મિલિયન ડોલરનો બોન્ડ રદ કરવાની જાહેરાત કરી છે.જોકે અદાણી ગ્રુપ પર લાગેલા આરોપ બાદ શેર માર્કેટમાં પણ ભારે પછડાટ જોવા મળી છે By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂ.1.84 કરોડની છેતરપીંડી નોકરીની લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા.જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો By Connect Gujarat Desk 12 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn