ગુજરાતબનાસકાંઠા : ગેમિંગ મશીન સસ્તામાં લેવાની લાલચમાં ડીસાના વિદ્યાર્થીએ રૂ. 9.97 લાખ ગુમાવ્યા, રાજસ્થાનથી 4 શખ્સોની ઘરપકડ મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતી, અને આ જાહેરાતને જોઈ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમીંગ મશીન ખરીદવાની લાલચમાં રૂ. 9.97 લાખ રૂપિયા ગુમાવ્યા By Connect Gujarat Desk 14 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ફાર્મા કંપની સાથે રૂ.1.65 કરોડની છેતરપિંડી આચરનાર મુખ્યસૂત્રધારની મુંબઈથી ધરપકડ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકા રામ નારાયણ ચૌરસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 11 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતશું તમે પણ ફોન-પેથી પેમેન્ટ સ્વીકારો છો..? : ખરીદી બાદ પેમેન્ટનો ખોટો મેસેજ બતાવી છેતરપિંડી કરતાં પતિ-પત્નીની જુનાગઢ પોલીસે કરી ધરપકડ જુનાગઢમાં ઓનલાઇન ટ્રાન્જેક્શનના ખોટા મેસેજ બતાવી છેતરપિંડી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 28 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા ભક્તોને ઓનલાઇન ઠગતા ઠગો સક્રિય ગીર સોમનાથ ખાતેના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવજીના દર્શને આવતા ભક્તો સાથે ઓનલાઇન બુકિંગના નામે છેતરપિંડીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 27 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે અન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટે આચરી રૂ. 1.55 કરોડની છેતરપિંડી, પોલીસે કરી ભેજાબાજની ધરપકડ સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ CA દ્વારા આરોપી સહિતના પરિવાર સામે કાપોદ્રા પોલીસ મથકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી By Connect Gujarat Desk 19 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : સસ્તું સોનું આપવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો ઝડપાયા... છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો વલસાડ પોલીસના હાથે ઝડપાયા છે. આ ગેંગ પાસેથી રૂ. 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો By Connect Gujarat Desk 14 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : કેશોદમાં બિલ્ડરને થયો કડવો અનુભવ,ભેજાબાજે પોલીસ ઇન્સ્પેક્ટર મિત્ર હોવાની ઓળખ આપીને કરી ઠગાઈ કેશોદમાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂપિયા 1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર દ્વારા આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી By Connect Gujarat Desk 27 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લેબર કોન્ટ્રાક્ટર સાથેની છેતરપિંડીના કેસમાં આવ્યો નવો વળાંક,આરોપીએ જ્યોતિષના ચક્કરમાં ગુમાવ્યા રૂપિયા દહેજમાં ભૂમિ ડેવલોપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા 54 લાખની છેતરપિંડી કરવામાં આવી By Connect Gujarat Desk 15 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના મેથાણમાં 100થી વધુ મહિલાઓ છેતરપિંડીનો બની ભોગ ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn