છોટાઉદેપુર : કવાંટના વજેપુર ગામની 2 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની અછત, બાળકોના અભ્યાસ પર અસર…
વજેપુર ગામે અગાઉ જે શિક્ષકો હતા, તેઓ તેમની બદલી કરાવીને જતા રહ્યા હતા. જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી
વજેપુર ગામે અગાઉ જે શિક્ષકો હતા, તેઓ તેમની બદલી કરાવીને જતા રહ્યા હતા. જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી
બોડેલીમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ભરાયા.
આરોગ્ય કર્મચારીઓનો વેકસીનેશન માટે પરિશ્રમ, નસવાડીના કુંડા ગામે જવાનો પાકો રસ્તો જ નથી.
રાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે
આંગડીયા પેઢીના હિરાના પાર્સલોની થઇ હતી ચોરી, છોટાઉદેપુરથી બિલીમોરા જઇ રહી હતી એસટી બસ.
કાલાવડથી છોટાઉદેપુર જઇ રહી હતી એસટી બસ, અકસ્માતનો ભોગ બનેલી કાર ખરગોન પાર્સિંગની.
પ્રેમી પંખીડાને તાલિબાની સજા ફટકારતા વિડીયો થયો વાયરલ, ઘટના અંગે 9 આરોપીઓની રંગપુર પોલીસે કરી છે ધરપકડ.