ભરૂચ-અંકલેશ્વરમાં નાતાલના પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી, દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન
નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પ્રાર્થના સભા બાદ એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ભાવનગરમાં તારીખ 25મી ડિસેમ્બરની રાત્રિએ ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણાં લેવામાં આવ્યા હતા.
ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલીક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે
સુરત શહેરના ચોક બજારમાં આવેલા 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી