Connect Gujarat

You Searched For "Civil Hospital"

ભરૂચ : નારદેસ અક્ષયપાત્રના સહયોગથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને પૌષ્ટિક ભોજન-કરિયાણા કીટનું વિતરણ કરાયું...

24 May 2023 12:28 PM GMT
ભરૂચની કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ-સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક ભોજન તથા ફળો અને કરિયાણાની કીટનું વિતરણ...

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે ક્લબ ફૂટના બાળકોની નિશુલ્ક સારવાર કરાય, વાલી મિટિંગ પણ યોજાય...

26 April 2023 4:41 PM GMT
સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમક્લબ ફૂટના બાળકોની નિશુલ્ક સારવાર કરાયવિનામુલ્યે નવજાત બાળકોની કરાય સારવાર ક્યોર ઇન્ટરનેશનલ ઈન્ડિયા અને...

ભરુચ: સિવિલ હોસ્પીટલમાં અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ થશે, .37 લાખના ખર્ચે કરાઇ એમ્બ્યુલન્સની ખરીદી

18 April 2023 5:09 PM GMT
ભરુચ સિવિલ હોસ્પિટલનું આધુનીકરણઅનેક સુવિધાઓથી સજ્જ થશે હોસ્પિટલઆધુનિક સુવિધાથી સજજ એમ્બ્યુલન્સ આવશેદર્દીઓને હવે રિપોર્ટ કરાવવા બીજે જવું નહીં પડેભરૃચ...

સુરત: અમરનાથ યાત્રા જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાં આજથી આપવાનું શરૂ

17 April 2023 6:50 AM GMT
અમરનાથ યાત્રામાં જનારા યાત્રાળુઓને સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ માંથી મેડિકલ ફિટનેસ સટફિકેટ ફરજિયાત કર્યું છે.

ભરૂચ: સિવિલ હોસ્પિટલ કોરોનાને મ્હાત આપવા તૈયાર,જુઓ કેવી છે વ્યવસ્થા

10 April 2023 10:00 AM GMT
પ્રથમ તબક્કામાં 40 બેડ ઓક્સિજન સાથેના અને 10 વેન્ટિલેટરની સુવિધા સાથે સિવિલ હોસ્પિટલને સજ્જ કરવામાં આવી છે

અમદાવાદ : વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ દ્વારા યોજાય જનજાગૃતિ રેલી…

24 March 2023 12:13 PM GMT
આજે 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ... આજના દિવસે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન...

સુરત : બેવડું વાતાવરણ રહેતા લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું, દર ત્રીજી વ્યક્તિ શરદી-ખાંસીથી પીડિત

22 March 2023 12:01 PM GMT
સુરત શહેર તથા જીલ્લામાં બદલાતા વાતાવરણના કારણે વાયરલ, ફીવર અને ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેસોમાં બમણો વધારો થયો છે.

સુરત : લોકોમાં અંગદાન વિશે જાગૃતતા લાવવા સિવિલ હોસ્પિટલ દ્વારા મહારેલી યોજાય...

17 March 2023 7:22 AM GMT
અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત : ઋતુ પરિવર્તન થતાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાંબી કતારો

9 March 2023 11:12 AM GMT
હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો

જુનાગઢ : સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, પોલીસ તપાસ શરૂ...

25 Feb 2023 11:22 AM GMT
જુનાગઢની સિવિલ હોસ્પિટલના સામેના પાર્કિંગ એરિયામાં એક છકડો રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં યુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી

સુરત : અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે કરાય અલાયદી વ્યવસ્થા

25 Feb 2023 9:32 AM GMT
બર્ફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રા આગામી તા. 30 જૂનથી પ્રારંભ થનાર છે

ભરૂચ : વાગરાના ખાનતળાવ પાસે ટ્રેક્ટરની પાછળ ઇકો કાર ભટકાતા સર્જાયો અકસ્માત,

21 Feb 2023 5:22 PM GMT
વાગરાથી ભરૂચ તરફ જતા ખાનતળાવ પાસે ટ્રેક્ટરની પાછળ ઇકો કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વાગરા તરફથી ભરૂચ તરફ જતા માર્ગ ઉપર ખાન તળાવ...