જુનાગઢ : CM ભૂપેન્દ્ર પટેલેની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી,ગીરની સાંસ્કૃતિક ધરોહર'ફોટો પ્રદર્શન પણ યોજાયું
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 62માં જન્મદિવસ પ્રસંગે અડાલજ ત્રિમંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કરીને શિશ ઝુકાવી દર્શન કર્યા હતા.પીએમ મોદીએ સીએમ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
વડોદરામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરસભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલા મામલે વિરોધ નોંધાવતા હોબાળો મચ્યો હતો.
ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણીઢંઢેરા સમિતિની જાહેરાત કરી છે. સમિતિનું નેતૃત્વ રાજનાથ સિંહ કરશે, જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે.
ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતાં ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.