ગાંધીનગર: ઇઝરાયલના રાજદૂત નાઓર ગીલોને સી.એમ.ભુપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત
ઇઝરાયલના ભારત સ્થિત રાજદૂત નાઓર ગીલોને ગાંધીનગરમાં રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી
ઇઝરાયલના ભારત સ્થિત રાજદૂત નાઓર ગીલોને ગાંધીનગરમાં રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.
ઉત્તરાયણનો તહેવાર અબાલ - વૃધ્ધ સૌ કોઇને પ્રિ્ય છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી
વાયબ્રન્ટ સમિટ અંતર્ગત સૂચિત રોકાણ માટે MOU સંપન્ન, અત્યાર સુધી રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં કુલ 135 MOU થયા
રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક પહોચ્યા સિવિલ હોસ્પિટલ ,હોસ્પિટલનું નિરીક્ષણ કરી તબીબો-દર્દીઓ સાથે વાતચીત કરી
મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ડેન્ગ્યુ થયા બાદ તેમની હાલત ગંભીર છે. તેમનું લીવર ડેમેજ થયું હોવાની માહિતી સાંપડી રહી છે.