ગુજરાત ગાંધીનગર : મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના શ્રમયોગીઓનું શ્રમ પારિતોષિકથી સન્માન કરાયું… ગુજરાત રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના લોન્ચીંગ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 14 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગેંડા સર્કલ બ્રિજની કામગીરી નાણાંના અભાવે અટકશે, સરકારે હાથ કર્યા "અધ્ધર" ગુજરાત સરકારની મદદ નહીં મળતા હવે વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજને આર્થિક ગ્રહણ લાગી ચૂક્યું છે By Connect Gujarat 12 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કુલ્લડથી બનાવેલું ગાંધીજીનું અલૌકિક ભીતચિત્ર તમારૂ મન મોહી લેશે મહાત્મા ગાંધીજીનું કુલ્લડમાંથી તૈયાર કરેલું ભીતચિત્ર હવે તમને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જોવા મળી શકશે.. By Connect Gujarat 30 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની વેરાવળમાં ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થયું ધ્વજવંદન આજે સમગ્ર દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે By Connect Gujarat 26 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : માણાવદરના 19 ગામોમાં ભાદર કાંઠે જમીન ધોવાણ, ભાદર કાંઠો બાંધવા ઉઠી માંગ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ચીખલોદ્રા, દેશીન્ગા અને મરમઠ સહિતના 19 ગામો ભાદર કાંઠે આવેલા છે. By Connect Gujarat 24 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી-સિદ્ધપુરનો પદવીદાન સમારોહ યોજાયો.. સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાયો હતો સમારોહ By Connect Gujarat 22 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગના કાર્યનું નિરીક્ષણ કર્યું... રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી. By Connect Gujarat 08 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn