પાટીદાર પાવર રાજ્યને મળ્યા 17 માં મુખ્ય મંત્રી
ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, ભાજપ મોવડી મંડળ દ્વારા ગહન ચર્ચા બાદ લેવાયો નિર્ણય.
ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, ભાજપ મોવડી મંડળ દ્વારા ગહન ચર્ચા બાદ લેવાયો નિર્ણય.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને મળી શકે છે પ્રમોશન, વિજય રૂપાણીના રાજીનામા બાદ નિતિન પટેલ બની શકે છે સીએમ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ ફરી એક વખત સૌને ચોંકાવી દીધાં છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સમિટની કરી જાહેરાત, આગામી વર્ષે ગુજરાતમાં યોજાશે 10મી વાઇબ્રન્ટ સમિટ.
રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, ભુજ ખાતે યોજાયો કિસાન સન્માન કાર્યક્રમ.
1965ની સાલમાં ગાંધીનગર શહેરની સ્થાપના, રાજકીય અને સરકારી ગતિવિધિઓનું એપી સેન્ટર.