ગુજરાત સુરેન્દ્રનગર : લોકસભાની તમામ બેઠકો જીતવા ભાજપે તૈયાર કર્યો રોડ મેપ, બીજા તબક્કાની પ્રદેશ કારોબારી બેઠક મળી કાર્યકર્તાઓ સાથે અંદાજિત 80 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ લોકસભાની તમામ બેઠકો જીતવા માટેનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો By Connect Gujarat 24 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ચગાવ્યા પતંગ, જુઓ કોણે પકડી ફીરકી ! ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદ શહેરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અત્યાધુનિક શૈલીથી નિર્માણ પામેલ મેમનગર સરકારી આવાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું અત્યાધુનિક સુવિધાઓવાળા સરકારી આવાસની વિશેષતાઓની વાત કરીએ તો 13 માળની ઈમારતમાં પ્રત્યેક માળ પર 4 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે By Connect Gujarat 13 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ઘાટલોડીયા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી માત્ર એક જ નામ, જુઓ કોણ છે આ મહારથી .ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયામાં તમામ નેતાઓએ એક સ્વરે ભૂપેન્દ્ર પટેલનું જ નામ આગળ ધર્યું હતું. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીમાં યોજાયેલ ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશ રૂપે ઉપાડયું છે. રાજ્યમાં ૩ લાખ એકરથી વધુ જમીનમાં અઢીલાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : રૂ. 290 કરોડના ખર્ચે નિર્મિત વેલ્સપન કંપનીના સ્ટેટ ઓફ ધ આર્ટ-સ્ટીલ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન વેલ્સપન કંપનીના રૂ. 290 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ-સ્ટીલ પ્લાન્ટનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : નેશનલ ગારમેન્ટ ફેરનું ત્રિદિવસીય આયોજન, અલગ અલગ રાજયોના 8થી વધુ સ્ટોલ્સ લાગ્યા. નૅશનલ ફેરમાં ૩૫૦થી વધુ સહભાગીઓ,૭૫૦થી વધુ બ્રાંડ અને 25 હજારથી વધુ ફેશન પ્રોડક્ટસ પ્રસ્તુત કરવામાં આવી છે By Connect Gujarat 21 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : મુખ્યમંત્રીએ લાઠીના આંગણે નિર્માણધીન જળ સંચય યોજનાના કામોનું નિરીક્ષણ કર્યું... અમરેલી જિલ્લાના લાઠી ખાતે જળ સંચયના કામોની સમીક્ષા અને પરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. By Connect Gujarat 06 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: એકતા નગર ખાતે ત્રણ દિવસની આરોગ્ય કોન્ફરન્સનો પ્રારંભ,સી.એમ. ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત સી.એમ.ભુપેન્દ્ર પટેલ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં આરોગ્ય કોન્ફરન્સનો પ્રારંભ થયો By Connect Gujarat 05 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn