ભરૂચ:સરકારના રાહત પેકેજને મજાક ગણવાતા ખેડૂતો,કલેક્ટર કચેરી ખાતે યોજાયુ વિરોધ પ્રદર્શન
16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે.
16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે.
દાહોદ જિલ્લાના કલેકટર કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા કલેકટર કચેરીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ પરિવારના હરીભક્તોને સભા ધૂન અને સત્સંગનો પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા હરિભક્તોએ જિલ્લા કલેકટરના દરબારમાં પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાન જીણા ભરવાડ સહિતના આગેવાનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
છપ્પન છત્રીસ બાણુ ગામ વણકર સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા
કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેના હસ્તે જિલ્લા વિકાસ આધિકારી મનીષ ગુરવાની અને નિવાસી અધિક કલેક્ટર અનસુયા ઝાની ઉપસ્થિતીમાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વેની દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય કિન્નાખોરી રાખવાના અક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.