અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતની ગ્લીન્ડિયા કેમિકલ્સમાં ભીષણ આગના પગલે નાસભાગ મચી,ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ ૧.૨૭ કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં યુએસ ખાનગી કંપની ઇન્ટ્યુટિવ મશીન્સનું એથેના લેન્ડર ઉતર્યું. જોકે, ઉતરાણ પછી થોડી મિનિટો પછી મિશન નિયંત્રકો તેની સ્થિતિની પુષ્ટિ કરી શક્યા નથી.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર અંકલેશ્વરમાં રાખવામાં આવ્યો હતો.
સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ પ્લાન્ટમાં વર્ષના અંતિમ દિવસની સંધ્યાએ આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી