દહેજ રોડ પર બસ પલટી, કંપનીના કર્મચારીઓએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.
ભરૂચ ઝઘડિયાની થર્મેકસ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારની વિંસેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, જ્યારે બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિવિધ શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની અતુલ કંપનીમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો.મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.
સ્માર્ટફોન અને ઓડિયો પ્રોડક્ટ સ્ટાર્ટઅપ નથિંગે તેના ઓડિયો લાઇનઅપને વિસ્તૃત કર્યું છે. કંપનીએ ભારતમાં Nothing Ear and Ear (a) લોન્ચ કર્યું છે.