ભરૂચ: ત્રણ મોટા પ્રોજેકટમાં જમીન સંપાદનનું યોગ્ય વળતર નહીં ચૂકવાતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સંપાદન થતી જમીનના વળતરના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સંપાદન થતી જમીનના વળતરના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 18 વર્ષ બાદ પણ ન મળતા કોર્ટના આદેશથી નહેર વિભાગની કચેરીનું ફર્નિચર જપ્ત કરી લેવામાં આવ્યું હતું
બોટાદ અને ધંધુકા પંથકમાં ઝેરી દારૂકાંડ મામલે અત્યારસુધીમાં ૩૨ થી વધુના મોતની ઘટનાને પગલે આપ પાર્ટીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોચ્યા હતા
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી.
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વયસમિતિના ખેડૂતઆગેવાનો વિરોધ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં પાઠવ્યું આવેદનપત્ર જમીન સંપાદનમાં વળતરના મામલે વિરોધ નોંધાવાયો સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ અટકાવાની ચીમકી
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ