ભરૂચ : મહિલા યોગ શિક્ષકની સફળતા,રાજ્ય સ્તરે યોજાયેલી જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે.તેઓ યોગ શિક્ષક છે એટલે શારીરિક એકદમ ફિટ રહે છે.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે.તેઓ યોગ શિક્ષક છે એટલે શારીરિક એકદમ ફિટ રહે છે.
જૂનાગઢના ગિરનાર ખાતે 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં 570 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ભારત સરકાર દ્નારા દર વર્ષ ઈન્સ્પાયર એવોર્ડ મનાકનું રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધા ૨૦૨૪ આયોજન
ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા કેમ્પસ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેને ધ્યાને લઈ સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આ પરંપરાને જીવંત રાખીને આગળ વધારવાનો એક સુંદર પ્રયાસ હાથ ધરી લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે.એસ.એસ ભરૂચ દ્વારા આયોજિત મતદાન જાગૃતી અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.
ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા સંચાલિત ભરૂચ જિલ્લા વ્યાયામ મંડળ તથા હરિ ૐ આશ્રમ-સુરતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ઓપન હાફ મેરેથોન દોડ સ્પર્ધાનું અયોજન કરવામાં આવ્યું હતું.