ભરૂચ : કોંગ્રેસના 138માં સ્થાપના દિવસની કોંગી આગેવાનોએ કરી ભવ્ય ઉજવણી, કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરાયું...
દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તા. 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી
અમરેલી : વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગી નેતાઓ શિવની આરાધનામાં લીન, નાગનાથ મંદિર મહાઆરતીનું આયોજન કરાયું.
શ્રાવણ માસના સોમવારનું ખાસ મહત્વ શિવજીના મંદિરમાં હોય ત્યારે કોંગ્રેસ પણ હવે ભાજપના માર્ગ પર આવીને અમરેલીના ખ્યાતનામ નાગનાથ મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા શિવજીની મહાઆરતીનું આયોજન કરાયું હતું
જામનગર : એક તરફ CMની બેઠક, તો બીજી તરફ કોંગી આગેવાનોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ પછી શું થયું..!
રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા લમ્પી વાઇરસના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
ભરૂચ : મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં પહેલા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરાયા...
સબસ્ટેશનના લોકાર્પણ માટે મુખ્યમંત્રી આવ્યા ઝઘડીયા વિવિદ મુદ્દે જિલ્લા કોંગ્રેસના આગેવાનોની હતી રજૂઆત
નર્મદા: ભાજપની પ્રસંશા કરવા બદલ હાર્દિક પટેલની હીંમતને દાદ,કોંગ્રેસનાં બધા નેતા આવું નથી કરી શકતા:CR પાટિલ
નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજપીપળામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી
અંકલેશ્વર : સ્ટેશન પર આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય
આજે ભારતના બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે તેઓની અંકલેશ્વર સ્ટેશન સ્થિત પ્રતિમાને શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા હતા
/connect-gujarat/media/post_banners/a9dd24e769a358a1838ded39388b8997473ff5a19b7e21182a320580403725ec.webp)
/connect-gujarat/media/post_banners/40f81edbc403988d035fb7a919fc0a66d3907492745874b5eb38a4a7094045c4.jpg)
/connect-gujarat/media/post_banners/27937ad6eb1913f32b5a79dad64997f8f2a2573761484b318a45fb241a259902.jpg)
/connect-gujarat/media/post_banners/6d624f45ec92c53c2a643d9368e88e3787c721295271acec4c0704eb917c4180.jpg)
/connect-gujarat/media/post_banners/3a2c2dd8e19bcea431359a4fe163ab6c659ea8e1429d47ac2a5617ea313f8f66.jpg)
/connect-gujarat/media/post_banners/e4effb1c8f5d734a02bb9e97a646d560d5465a10e01fe70560f507c10e707319.jpg)
/connect-gujarat/media/post_banners/8a4d5398c9461dd78a6d45912a8aecd3ecec593860da4db65dda415b871604d0.jpg)
/connect-gujarat/media/post_banners/386fe372cfd8b7498aa122fb9fe54ab28d23be181d014e3338ddfd43c4fa0ee9.jpg)
/connect-gujarat/media/post_banners/89756bda7978500ffaed6cb940501a0c12715eb74f38b8d20bdd4837b259f153.jpg)
/connect-gujarat/media/post_banners/6a7c322d28968017128925933640dac5d2c1db427a07a87b91687721efa052b1.jpg)