ભરૂચ : આરોગ્ય, શિક્ષણ, મોંઘવારી સહિતના મુદ્દે નેત્રંગ ખાતે કોંગી કાર્યકરોએ દેખાવો કર્યો
ભાજપ સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, નેત્રંગ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.
ભાજપ સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, નેત્રંગ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.
ચિતલ રોડ પર એકત્ર થયાં કોંગી કાર્યકરો, વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત.
આણંદમાં કોંગ્રેસનો જન ચેતના કાર્યક્રમ યોજાયો, મોંઘવારીના વિરોધમાં કોંગ્રસનું રાજયવ્યાપી આંદોલન.
નવસારી ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ.
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન, પેટ્રોલ- ડીઝલ અને રાંધણગેસના ભાવો આસમાને.
પોલીસ બંદોબસ્ત વચ્ચે સુત્રોચ્ચારો કરી કોંગી મહિલાઓએ સરકારનો વિરોધ નોંધાવ્યો.
જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો કાર્યક્રમ, સરદાર પટેલની પ્રતિમા પાસે મહિલાઓએ કર્યા દેખાવો.