નવસારી : છાત્રોના પગના માપ લીધા વિના જ 92 લાખ રૂા.ના પગરખા, જુઓ શું છે ઘટના
જિલ્લા પંચાયતોના વહીવટ સામે ઉઠયા સવાલો, શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં પગરખા વિતરણ
જિલ્લા પંચાયતોના વહીવટ સામે ઉઠયા સવાલો, શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં પગરખા વિતરણ
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોની ચુંટણી પહેલાં ભાજપે વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચુંકને મુદ્દો બનાવી દીધો છે.
ભરૂચ નગર સેવા સદનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે . ભરૂચ નગર સેવા સદનના ફાયર ટેન્ડરથી ખાનગી વાહનો અને કાર ધોવામાં આવતી હોવાનો વિડિયો વાયરલ થયો હતો
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ પવન ખેરાએ અમદાવાદની મુલાકાત લીધી હતી,
જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી
રાજયમાં લેવાયેલી હેડ કર્લાકની પરીક્ષા ભલે રદ કરી દેવામાં આવી હોય પણ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ પ્રબળ બની રહી છે.
રાજયમાં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે કોંગ્રેસ આક્રમક બની છે.