પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું મોટું ગાબડું, ધારી-વડીયા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસરીયો કર્યો...
અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક પરથી મોટા સરાકડિયાના 20 જેટલા સક્રિય કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.
અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક પરથી મોટા સરાકડિયાના 20 જેટલા સક્રિય કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્રમાં છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બાલાપુરથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી.
ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર વચ્ચેના જંગમાં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા સામે BTPમાંથી ઉમેદવારી પરત ખેંચી લેતા પારિવારિક રાજકીય ડ્રામાનો નાટકીય અંત આવ્યો છે.
બોલિવૂડની વધુ એક અભિનેત્રી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાઈ છે. અભિનેત્રી રિયા સેન આજે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ ગયા છે.
જામનગર વિધાનસભા 79 ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી દ્વારા શહેરના વોર્ડ નંબર 15માં ડોર ટુ ડોર લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસે વધુ 37 ઉમેદવારોના નામથી જાહેરાત કરી
NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આપમાં જોડાયા હતા.